મોરબીના જુના બસ સ્ટેન્ડમા સૌચાલયનુ કામ ચાલુ છે ત્યારે મુસાફરો માટે જે સૌચાલયની વ્યવસ્થા કરવામા આવી છે ત્યાં એક વ્યક્તિ દ્વારા પેશાબ કરવા માટે છુટા પાંચ અને દશ રૂપિયા લેવામાં આવતા હોવાની લોકો ફરીયાદ કરી રહ્યા છે ત્યારે આ બાબતે યોગ્ય કરવા મુસાફરો માંગ કરી રહ્યા છે.