નવસારીના સાંસદ શેર પાટીલ ગણદેવી પહોંચ્યા હતા જ્યાં તેમને વોટર હાર્વેસ્ટ અંગે વિવિધ માહિતી આપી હતી આ દરમિયાન તેમણે ગણદેવીમાં સાલેજ અને સરીબુજરંગમાં થયેલી કામગીરી યાદ કરી હતી અને જણાવ્યું હતું કે અહીં થયેલી વોટર હાર્વેસ્ટિંગના જે સ્ટ્રક્ચર બન્યા છે તેને કારણે પાણી સીધું જમીનમાં ઉતરે છે અને વરસાદનું પાણી રસ્તા પર ભરાતું નથી જેને લઈને માર્ગ ખુલ્લા રહે છે.