Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: ખુલ્લી તલવાર સાથે રીલ બનાવવી ભારે પડી,ધમકી આપતા બે યુવકોને પોલીસે ઝડપી કાન પકડાવી કાયદાના પાઠ ભણાવ્યા

Vadodara, Vadodara | Oct 5, 2025
વડોદરા : ઈન્સ્ટાગ્રામ આઈડીમાં હથિયાર સાથે વિડીયો વાયરલ કરનાર બે ઈસમોને કુંભારવાડા પોલીસે ઝડપી પાડ્યા હતા.ખુલ્લી તલવાર સાથે વિડીયો બનાવી અને આ વિડીયો instagram આઈડી ઉપર વાયરલ કરતા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આ વીડિયોને આધારે વીડિયોમાં દેખાતા જસપાલસિંહ દુધાણી અને સૂરજસિંગ દુધાણીને ઝડપી પાડી કુંભારવાડા પોલીસે આ બંને ઇસમોને કાન પકડાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us