Download Now Banner

This browser does not support the video element.

ટંકારા: ટંકારામા હરબટીયાળી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિશેષ જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો

Tankara, Morbi | Sep 3, 2025
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ટંકારાના હરબટીયાળી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિશેષ જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us