Download Now Banner

This browser does not support the video element.

ઉમરાળા: તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની લાંબા સમયની લડત સફળ થઈ 9 ગામોની શાળાઓના 29 મંજૂર થયા

Umrala, Bhavnagar | May 23, 2025
ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ ની લાંબા સમય ની લડત સફળ થઈ. ઉમરાળા તાલુકાના કુલ ૯ ગામોની શાળાઓના ૨૯ ઓરડાઓ મંજૂર થયા.ધામણકા, ડેડકડી, કેરીયા, રામણકા, લંગાળા, સમઢિયાળા, માલપરા, બજુડ અને ચોગઠ ગામની શાળાઓમાં ઓરડા તથા રીપેરીંગ કામ મંજૂર થયા.શક્તિસિંહ ગોહિલ નો સંઘર્ષ આ તકે તાલુકાના તમામ સજ્જન લોકોએ બિરદાવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us