સાયલામાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા પેગંબર સાહેબની 1500માં જન્મ દિવસ(ઈદે મિલાદ) ની ઉજવણી પૂર્વે સાયલાના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સાયલાના વિકલાંગ ટ્રસ્ટમાં બાળકો ને ભોજન કરાવવામાં આવ્યું જેમાં ઈકબાલભાઈ કારવા, અનવરભાઈ બાબી, સિકંદરભાઈ યુનુસભાઈ અને પરવેઝભાઈ કાઝી તેમજ આફતાબ શેલાત હાજર રહ્યા હતા.