દિવાળી પહેલા બજારમાં ફટાકડા નું વેચાણ ફુલ જોશમાં ચાલતું હોય છે ત્યારે ચાઈનીઝ ફટાકડા નું વેચાણ વધુ માત્રામાં થતું હોય છે ત્યારે શહેરીજનો લોકલ ફોર વોકલ અપનાવી રહ્યા છે ત્યારે ચાઈનીઝનું ફટાકડા નું વેચાણ જો થતું હોય તો તેના તે દૂર રહેવું જોઈએ તેવું નવસારીના અગ્રાની ભરતભાઈ સુખડિયા શહેરીજનોને અપીલ કરી હતી.