હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જેને ખાસ કરીને મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે 9 દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારો અને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે જ્યાં આજરોજ પાંચ દિવસ બાદ મેઘરાજા ફરી એન્ટ્રી બોલાવી છે મેઘરાજાની વરસાદી માહોલ થતા લોકોએ ઠંડક અનુભવી હતી.