ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "વાંસેટા"ગામ ખાતે આવેલ ONGC એકમમાં ચીફ સિક્યુરિટી મેનેજરનો વિદાય સમારંભ યોજાય. વાંસેટા ગામ પાસે આવેલ ONGC પ્રોજેક્ટ, ONGC, GNQ ખાતે સિક્યુરિટી જવાનનો વિદાય સમારંભ યોજાતા,લાગણી સભર દ્રશ્યો સર્જાયા. જેમાં ONGC સિક્યુરિટી જવાનો અને સિક્યુરિટી ઓફિસરોએ ઉપસ્થિતિ રહી.ONGC મેનેજરે પોતાની ONGC વિભાગમાં સિકયુરીટી તરીકેની ઉમદા સેવા અને ક