જામનગર હાલારી ભાનુશાળી દ્વારા 13વર્ષ થી પદયાત્રી સંધ નો આયોજન કરવામાં આવે છે જામનગર થી માતાનામઢ સુધી પદયાત્રા કરવામાં આવે છે દસ દિવસ પદયાત્રા કરી લોકો માતાના મઢ સુધી પહોંચે છે આશરે 150 જેટલા વ્યક્તિઓ પદયાત્રામાં જોડાયા પદયાત્રામાં મેડિકલ કીટ નાસ્તા સહિતની વ્યવસ્થા રાખવામાં આવેલ