Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીમાં મેઘરાજાની સટાસટી : બે કલાકમાં બે ઇંચ વરસાદ
Morvi, Morbi | Aug 24, 2025
મોરબીમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. સવારે બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યા રોડ- રસ્તા જળમગ્ન થયા છે. ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!