મોડાસા એસટી કચેરીના પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલી એકટીવા માં સાપ ઘૂસી જવાની ઘટના ઘટી છે આઠ સપ્ટેમ્બરના રોજ બપોરના ત્રણ ત્રીસ કલાકના આરસામાં સમગ્ર ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને જીવદયા પ્રેમીઓને પણ જાણ કરવામાં આવી હતી