Download Now Banner

This browser does not support the video element.

સિધ્ધપુર: સિંધી સમાજના યુવકની હત્યા મામલે સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

Sidhpur, Patan | Aug 25, 2025
અમદાવાદમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા સિંધી સમાજના યુવકની હત્યા મામલે આજે 25મી ઓગસ્ટ સોમવારના રોજ બપોરે 3:00 વાગે સમસ્ત સીધી સમાજ દ્વારા સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી તે માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us