લોહાણા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો ધોરણ 1 થી 12 ની અંદર ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.