સુરતના SVNIT ખાતેના સિક્યુરિટી ગાર્ડની પહેલને વડાપ્રધાન દ્વારા મનકી બાતમાં વધારી,સુરતના સિક્યુરિટીગાર્ડ જીતેન્દ્રસીંગ સુધી પોંહચ્યું મીડિયા,જીતેન્દ્રસીંગ સાથે ખાસ વાતચીત કરી,રાજસ્થાન જિલ્લાના અને ખાસ કરીને સુરતમાં SVNIT ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે,કારગિલ યુદ્ધ વખતે જીતેન્દ્રસિંહ ને આર્મીમાં ભરતી થવાનું હતું, પરંતુ ટ્રેનિંગ દરમિયાન એક ઇંચ ઓછી પડતા જીતેન્દ્રસિંહનેના ભરતીમાં સામીલ ન થયાં