અરવલ્લી જિલ્લા સેવા સદનમાં પાણી આવી રહ્યું છે બે દિવસથી આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આ વિસ્તારમાં આવેલા ડિઝાસ્ટર ઓફિસની કચેરીમાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે કેટલીક જગ્યાએ તો પાણી જમીનમાંથી ફૂટી રહ્યું છે જેને કારણે અહીંથી અવરજવર કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે