સુરત ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે ગુરૂવારના રોજ ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગોરજીવાળા ઇન્સ્ટ્રોયલમાં છાપો માર્યો હતો.જ્યાં બહારથી બંધ ખાતા નું તાળું તોડી તપાસ કરતા ચાર શખ્સો વિદેશી દારૂનું કાર્ટિંગ કરતા મળી આવ્યા હતા.જ્યાંથી 13 લાખથી વધુની મત્તા નો વિદેશી દારૂ ઝડપી પડાયો હતો.મુખ્ય આરોપી અજય ઉર્ફે અજય એપાર્ટમેન્ટ અને કડોદરાના અરવિંદ કેજરીવાલ ને વોન્ટેડ જાહેર કર્યો હતો.જ્યારે પરાગ દત્તુ,ભૂષણ સહિત ચારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.