Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રમોશન માટે દિલ્હીમાં ઉદ્યોગકારો-સંગઠનો સાથે બેઠક યોજાઈ

Gandhinagar, Gandhinagar | Sep 4, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રમોશન માટે દિલ્હીમાં અગ્રગણ્ય ઉદ્યોગકારો-સંગઠનો સાથે ફળદાયી સંવાદ-બેઠક યોજાઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા- ઔદ્યોગિક ક્ષમતા-આર્થિક સંભાવના અને સાંસ્કૃતિક વિરાસત વધુ ઉજાગર કરશે. ગુજરાતની વિકાસ યાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ સંચાલિત હશે.
Read More News
T & CPrivacy PolicyContact Us