આગામી ગણપતિ વિસર્જન અને ઈદના તહેવારોને ધ્યાનમાં રાખીને, ગોધરા રેન્જ IG આર. વી. અસારીની અધ્યક્ષતામાં (SP) કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના મુસ્લિમ મૌલવીઓ અને ધર્મગુરુઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને તહેવારો દરમિયાન સમાજમાં શાંતિ, સહકાર અને ભાઈચારો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. શાંતિ અને ભાઈચારાનો સંદેશ બેઠક દરમિયાન, IG અસારીએ જણાવ્યું હતું કે, “તહેવારો સમાજમાં ખુશી