આજે તારીખ 22/08/2025 શુક્રવારના રોજ બપોરે 1.30 કલાક સુધીમાં સંજેલી સહિત જિલ્લામાં દરેક ગામ દીઠ ૪ બેઠક યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવવા સફળ પ્રયાસ.દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ યોજાઇ હતી. કલસ્ટર દ્વારા ખેડૂતોના ઘરે ગાયનું વેરીફીકેશન કરી ખેડુતોનું રજીસ્ટેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રૂ. ૯,૦૦૦ સહાય આપવામાં આવી રહી છે.