This browser does not support the video element.
ડેડીયાપાડા: દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડેના અધ્યક્ષતામા નવાગામ પ્રાથમિક શાળાના મેદાનમાં ઉલ્લાસભેર રાષ્ટ્રીય પર્વની ઉજવ
Dediapada, Narmada | Aug 15, 2025
,15 ઓગસ્ટ 2025 ; આઝાદીના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટ દેડિયાપાડા તાલુકા કક્ષાની ઉજવણી દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડેના અધ્યક્ષતામા નવાગામ પ્રાથમિક શાળાના મેદાનમાં ઉલ્લાસભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડેના હસ્તે સામાન્ય વહિવટ વિભાગ (આયોજન), ગાંધીનગર રાષ્ટ્રીય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે તાલુકાના વિકાસના કામો અર્થે રૂ ૫ લાખનો ચેક અર્પણ કરાયો. આ ઉજવણી દરમિયાન દેડિયાપાડા તાલુકાની