ખેરગામ અને નવસારી તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું.કેમ્પમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, બેંક મેનેજરશ્રી, DLM શ્રી તેમજ બહોળી સંખ્યામાં SHG બહેનો હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં નિયામકશ્રી દ્વારા સ્વ સહાય જૂથની બહેનોને કેમ્પમાંથી લોન મેળવી પોતાની આજવિકા ઊભી કરવા માટે