Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ: શાપર-વેરાવળ પોલીસે લૂંટ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને પકડ્યો

Rajkot East, Rajkot | Aug 27, 2025
રાજકોટ: શાપર-વેરાવળ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે લૂંટ, મારામારી સહિતના ૯ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા ગુનેગારને પકડી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, આ આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં લૂંટ અને મારામારી જેવી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. શાપર-વેરાવળ પોલીસને બાતમી મળી હતી જેના આધારે તેમણે ગુનેગારને પકડી પાડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us