This browser does not support the video element.
ગઢડા: બોટાદના મોટાડેમ પૈકી એક ભીમડાદ ડેમ સિઝનમાં ત્રીજીવાર થયો ઓવરફ્લો...
Gadhada, Botad | Sep 7, 2025
રાત્રિ દરમિયાન હળવા વરસાદ બાદ ભારે વરસાદ પડતા પાણીનો પ્રવાહ વધતા ડેમ થયો ઓવરફ્લો,બોટાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા 28 ફૂટ ની સપાટી વટાવતા ભીમડાદ ડેમ થયો ઓવર ફ્લો થયો.ભીમડાદ ડેમ વરસાદની સિઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થતાં આસપાસના 8 થી 10 ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો મળશે લાભ.પાણી ઓવરફ્લો થતાં મધુ અને કેરી નદી બે કાંઠે, મેઘવડિયા સાળંગપરડા, ટાટમ, સખપર , સાલૈયા,ગોરડકા સહિતના ગામોને થશે ફાયદો