ચોટીલા લીંબડી ડીવાયએસપી દ્વારા ચોટીલા પોલીસને અંધારામાં રાખી કાળાસર ગામે જુગારની રેડ કરી હતી ચોટીલા પોલીસ સ્ટેશન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારી અને પોલીસ ટીમને ખાનગી બાતમી મળી હતી. ચોટીલાના કાળાસર ગામે સીમમાં આવેલી ગણેશભાઈ દેવાભાઈ ધોરાળીયાની ગંધારીયા તરીકે ઓળખાતી વાડીએ ખેરડી ગામના ચંદુભાઈ જુગાર રમાડી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે ત જુગારની રેડ દરમિયાન રોકડા રૂ. 4.50 લાખ, 28 મોબાઈલ, 2 કાર સહિત કુલ 14.26 લાખ જપ્ત