થરાદના ચામુંડા નગર વિસ્તારમાં લમ્પી નો પ્રથમ કેસ નોંધાયો છે. સ્થાનિક કાર્યકર્તા રામ ભાઈ આર. રાજપૂતે જણાવ્યું કે આ વખતનો ફાટી નીકળેલો રોગચાળો અગાઉના કરતાં વધુ ચિંતાજનક છે.લમ્પી રોગ થી અસરગ્રસ્ત ગાય માતાને સારવાર માટે રાધે કૃષ્ણ નંદી ગૌશાળામાં વિશેષ સારવાર કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. બીમાર ગાયોને સારવાર સ્થળે લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.