દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની કામગીરી હાથ ધરી હતી અલગ અલગ જગ્યાએ જિલ્લામાં તૈયારીઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગણેશજીની પ્રતિમાઓનું અહીં વિસર્જન કરવામાં આવ્યું હતું ધામધૂમથી અલગ અલગ નદીના સહિત વિસ્તારોમાં શ્રીજીની પ્રતિમાનું કરાયું હતું વિસર્જન