ડાંગ સેવા સંગઠન દ્વારા આહવા સનસેટ પોઇન્ટના ગાર્ડનમાં અને તેના ફરતે બાજુ વરસાદી ઋતુમાં ખુબજ પ્રમાણમાં ઘાસ, ચારો અને કોવાડિયા ઊગી નીકળ્યા હતા. જેના કારણે આહવા નગરના સિનિયર સિટીઝનો સવારના ત્યાં વોકિંગ કરવા જતા હોય, સાંજના સમયે કુદરતી આહલાદક વાતાવરણ અને સૂર્યાસ્તનો નજારો જોવા જનારા ગ્રામજનો દ્વારા ષરિરષૃપો, જીવ જંતુઓની બીકના કારણે ઘણા એવા લોકોએ ,સેવા સંગઠનના સ્વયંસેવકોને રજુઆતો કરવામાં આવી હતી. જે અનુસાર સ્થળ ઉપર જઈ સફાઈ હાથ ધરવામાં આવી.