ઝઘડિયા એસટી ડેપો ખાતે જગડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ મુસાફર જનતા હાજર રહી ઝઘડિયા ડેપો ખાતે ફાળવેલ મીની બસ ઝઘડિયા થી ડેડીયાપાડા અને ડેડીયાપાડા નેત્રંગ ના રૂટ માટે વન બંધુ કલ્યાણ યોજના ની નવીન B.S.6 ટેકનોલજી વાળી મીની બસ સરકાર દ્વારા ફાળવવામાં આવી.