ડાંગ બ્રેકીંગ ડાંગ જિલ્લામાં ગણેશ વિસર્જન ને લઈને પોલીસ બાંદોબસ્ત, ચર્ચ અને મસ્જિદ નજીક ચુસ્ત બંદોબસ્ત,જિલ્લાના આહવા , સાપુતારા, સુબીર અને વઘઇમાં ગણેશ વિસર્જન, બે DYSP સહિત 150 થી વધુ પોલીસ જવાનો ફરજપર,વહેલાસર ગણેશ વિસર્જન કરવા જિલ્લા પોલીસે કરી અપીલ, પોલીસ દ્વારા રોકવામાં આવેલ તરવૈયાઓ લાઈફ જેકેટ અને ટ્યુબ સાથે સજ્જ, ડાંગ જિલ્લા ડિવાયએસપી જે.એચ.સરવૈયાએ વિશેષ માહિતી આપી