આજે તારીખ 02/09/2025 મંગળવારના રોજ બપોરે 3.40 કલાક સુધીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉમંગ અને શ્રદ્ધાભાવ સાથે શોભાયાત્રામાં જોડાયા.સમગ્ર નગરમાં ભક્તિનો માહોલ છવાયો હતો.નગરના મુખ્ય માર્ગો પર ભક્તોએ શોભાયાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું અને સર્વત્ર "જય રામદેવપીર" ના જયઘોષો ગુંજ્યા હતા.આ પ્રસંગે માળી સમાજના આગેવાનો સહિત સમાજના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.અને સૌએ રામદેવપીરના આશીર્વાદની પ્રાપ્તિ કરી હતી.