This browser does not support the video element.
જૂનાગઢ: શહેરમાં સિંધી સમાજ દ્વારા જૂલેલાલ ભગવાન ચાલીસા સાહેબ ધર્મોત્સવ 2025નું પૂર્ણાહુતિ સમારોહ આયોજન કરાયું
Junagadh City, Junagadh | Aug 24, 2025
જૂનાગઢ શહેરમાં સિંધી સમાજ દ્વારા આયોજિત શ્રી ઝૂલેલાલ ભગવાન ચાલીસા સાહેબ ધર્મોત્સવ-૨૦૨૫નું પૂર્ણાહુતી સમારોહ આયોજન ક૨વામાં આવ્યું છે.આ પાવન અવસર નિમીતે સમુહ જનોઈ-મ્યુઝીકલ પાર્ટી - મહાઆરતી ભવ્ય બહેરાણા સાહેબ તેમજ મટકી શોભાયાત્રા નું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું.આ ધાર્મિક પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, મહાનગરપાલિકા ડે.મેયર આકાશ કટારા,શાસક પક્ષના નેતા મનન અભાણી સહિતનાઓ હાજર રહ્યા હતા.