આજે શુક્રવારે સાંજે ૭ વાગ્યાની આસાપસ વોટર કમીટી ચેરમેન દિલિપ બગરીયાએે માહિતી આપતા જણાવ્યુ હતુ કે શહેરના ગોતા વિસ્તારમાં દેવ સિટી નજીક અને ઓઢવ વિસ્તારમાં નવી પાણીની ટાંકી બનાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. બંને પાણીની ટાંકી કૂલ 17.50 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.ગોતા વિસ્તારમાં 20 લાખ લિટર પાણીની ટાંકીની મંજૂરી આપી.ઓઢવમાં 20 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવાશે