ઊંઝા નજીક આવેલ ઐઠોર ગામમાં બિરાજમાન ડાભી સૂંઠવાળા ગણપતિ દાદા ના મંદિરે આજે ગણેશ ચતુર્થી ના પાવન પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ સવારથી સાંજ સુધીમાં જોવા મળી. પ્રાચીન મંદિર માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુએ ને આકર્ષણનું કેન્દ્ર એવા ડાભી સૂંઢવાળા ગણપતિ દાદા ના દર્શન માટે અનેક સ્થળોથી ભક્તો આવી પહોંચ્યા હતા.