જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સાતવડ સીમમાં જમનભાઈ બકોરીની વાડીમાં રહીને ખેત મજુરી કામ કરતા મેનુલ રામસિંગભાઈ ભુરીયા નામના ૨૨ વર્ષના યુવાનને વાડીએ વીજ આંચડો લાગતાં તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતાના પિતા રામસિંગભાઈ પાંગળાભાઈ ભુરીયાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાવ્યો છે, અને વધુ તપાસ હાથ - ધીરી