Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીમાં 76મો વન મહોત્સવ – એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો

Vapi, Valsad | Sep 3, 2025
વાપી શહેરમાં સામાજિક વન વિભાગ, વલસાડ તથા વાપી મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે "એક પેડ માં કે નામ" અંતર્ગત 76મો વન મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. આ કાર્યક્રમ વાપી નામધા વિસ્તારમાં આવેલ પદ્મશ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us