વડનગર તાલુકાની 15 વર્ષીય સગીરાને લલચાવી ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ ગુજારવાનો કેસ વિસનગરની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને પોક્સોના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને અલગ અલગ કલમોમાં 24 હજાર દંડ તેમજ ભોગ બનનાર સગીરાને ત્રણ લાખ વળતરનો હૂકમ કર્યો છે.