માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એન. જી ડાભીના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓ હાલની સિઝનમાં ધ્યાનમાં રાખી શુધ્ધ પીવાના પાણીની ખાતરી કરવામાં આવેલ તથા ડેન્ગ્યુ મેલરીયા જેવા રોગો અટકાયતી પગલા રૂપે જુદી જુદી બનાવીએ વેક્ટર કંટ્રોલ કામગીરી હાથ ધરવામાં આવી હતી