કઠ વા ગામે ચોરા ના વિવાદ ઘણા લાંબા સમયથી જ ચાલી રહ્યો છે જેના વિવાદને લઈને દાંત અધિકારીશ્રીને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા ચોરાની જગ્યા ને ગ્રામ પંચાયતની જગ્યા બતાવવામાં આવી છે જેને લઇને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પ્રાંત અધિકારી શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું