ચીખલી તાલુકાના યુનિટી ગ્રુપ, મલિયાધરા દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્પાની સ્થાપના સાથે રકતદાન કેમ્પ અને તેજસ્વી તારલાનું સન્માન સમારો યોજાયો હતો જેમાં ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહીને યુવાનો અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને આયોજકોને અભિનંદન પાઠવ્યા.