આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ સાંજે 6 કલાક આસપાસ ચોરો દ્વારા ગાડી આડી કરી લોખંડ ની ટામી વડે ગાડી પર હુમલો કરી મરચાની ભૂખી નાખી લૂંટ ચલાવી.સીંગવડ નગરમાં સોના ચાંદીનો ધંધો કરી પોતાની દુકાન બંધ કરી ઘરે પરત ફરતા વેપારી સાથે બની ઘટના.વેપારી પોતાના ઘરે મોટીબાંડીબાર જતા બની ઘટના.લોકટોળા દ્વારા 2 વ્યક્તિ ને પકડી પોલીસ ના હવાલે કર્યાં.ઘટના ની જાણ થતા રણધીકપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને હાલ વધુ તપાસ હાથ ધરાઈ.