મોરબીનાં જેતપર-પીપળી રોડની કામગીરી પર ફરી આંગળી ચીંધવામાં આવી છે, જેમાં નાગરિકોના પરસેવાની કમાણીમાંથી કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હોય જે બાદ પણ રોડ પર મસમોટા ગાબડાઓ પડી જતા વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે, જે અંગે મોરબીના જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી શું કહ્યું જુઓ વિડિયો...