ડાંગ નેચર ફેસ્ટ" ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓને પ્રકૃતિનો અમૂલ્ય વારસો તેના સરક્ષણમાં અને તેનું સંવર્ધન વન-ભ્રમણ અને નિવાસ દ્વારા આનંદમય અને રસપ્રદ પ્રવૃત્તિઓથી સ્થાનિક શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓનું વન-સૃષ્ટિ સાથે અર્થપૂર્ણ અને ઊંડું અનુસંધાન થાય એ હેતુથી, કેમ્પ સાઇટ ખાતે ચાર-ચાર દિવસના બે ભાગમા, શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા નવસારી, ડાંગ અને તાપી જિલ્લાના શાળા/કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો