અમેરિકા દ્વારા ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી પર ટેરિફ6 ટકાથી વધારીને 56 ટકા કરાતા સુરતનો હીરા ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે. આ ઊંચા ટેરિફના કારણે એક્સપોર્ટ લગભગ ઠપ્પ થઈ ગયું છે, જેના પરિણામે 7,000થી વધુ વર્કરોની રોજગારી જોખમમાં મુકાઈ છે. જોકે, ઓગસ્ટ મહિનામાં ટેરિફ લાગુ થતા પહેલાં ઓર્ડર વધ્યા હતા, પરંતુ હવે પછી એક્સપોર્ટમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે.પરિસ્થિતિનો સામનો કરવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને કામગીરી કરવામાં આવશે