સચિન જીઆઇડીસી વિસ્તારમાં 17 દિવસે ગુમ થયેલ બાળકોનું રહસ્ય ક્યારે ઉપલાસે માતા આપઘાત પહેલા સીસીટીવી માં ત્રણ સંતાન સાથે જોવા મળી અને ત્રણેય ખાડીમાં ફેંકી સામૂહિક આપઘાત કર્યા હોવાની આશંકા સેવામાં આવી રહી છે જેને લઇને સચિન જીઆઇડીસી ની પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ડ્રોન કેમેરા વડે તપાસ શરૂ કરી છે જેને લઇને ડીસીપી રાજેશ પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી.