તલોદમાં આજે રામદેવપીરના નોમના દિવસે તલોદ અંબિકા નગર રામદેવપીરના મંદિર થી ડીજેના તાલે વાજતે ગાજતે રામદેવપીરની શોભાયાત્રા નીકળીતલોદ અંબિકા નગર થી ટાવર ચોક સુધી રામદેવપીરની શોભાયાત્રા નીકળી હતીજેમાં રામદેવપીર ની શોભાયાત્રા મારવાડી રાણા સમાજ અને ભાટ સમાજ તેમજ અન્ય ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા દર વર્ષે આ સમાજ દ્વારા શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે