મોડાસાના બામણવાડ પાસે મેશ્વો નદી ગાંડીતૂર બનતા નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ડૂબ્યો ગામના ખેડૂતો અને પશુપાલકો દર્શાવ્યો વિરોધ મહિલાઓએ દૂધની બરણીઓ લઈને રોષ ઠાલવ્યો નદીમાં પાણી આવતા ૧૮ તબેલા અને ૧૫૦ વીઘા ખેતીમાં જવાનો માર્ગ ત્રણ દિવસથી બંધ ૧૫ કિમીનું ચક્કર મારી જવું પડે છે પશુપાલકો અને ખેડૂતોને