મૂળી તાલુકાના શેખપર ગામે ૩૦ ઓગસ્ટના રોજ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા બે હોટલ, બે પન્ના ગલ્લા, પાકા શેડ, પાંચાળની દુકાન તથા એક કરિયાણાની દુકાન સહિતનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીની ગેરકાયદેસર દબાણ પાનાની કામગીરીથી હવે ભૂમાફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે