સાંતલપુર તાલુકાના રણમલપુર નજીક તારણ યુવકો નદીમાં ડૂબ્યા હતા જેમાં બે યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે લે એક યુબક લાપતા રહેવા પામ્યો હતો સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.