મણાર ગામે જમીન વિવાદને કારણે મારામારી, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામમાં આજરોજ, તા. 24 સપ્ટેમ્બર 2025ના રોજ, જમીન વિવાદને કારણે એક જ સમાજના બે જૂથ વચ્ચે તીવ્ર મારામારી થઈ. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજરોજ બપોરે લગભગ બાર વાગ્યાના સમયે મણાર ગામમાં જમીન વિવાદને લઈને એક જ સમાજના બે જૂથ વચ